New Update
/connect-gujarat/media/post_banners/2b830a77ffdd931bf40026bb886259fe39747663f21c809276874af2735a2f1b.jpg)
સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરના પેટ્રોલ પંપ પાસે ઓવર સ્પીડમાં કાર ચાલકે બાઈક પર સવાર પરિવારને અડફેટે લેતા માતા પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું
સાબરકાંઠા જિલ્લાના ખેડભહ્મા શહેરમાં આવેલ પેટ્રોલ પંપ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી ઓવર સ્પીડમાં ગફલતભરી રીતે કાર ડ્રાઈવ કરી રહેલ કાર ચાલકે બાઈક સવાર પરિવારને આડફેટે લેતા માતા અને પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જોકે બાઈક ચાલક પિતા ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે પ્રથમ ખેડબ્રહ્મા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ બાદમાં વધુ સારવાર હેઠળ અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
Latest Stories