અંકલેશ્વર: પાનોલી નજીક હાઇવે પર એસ.ટી.બસની ટકકરે બાઈક સવાર પતિ બાદ પત્નીનું પણ મોત નિપજ્યું
પતિ-પત્ની કાપોદ્રા ગામની સીમમાં પરિવાર હોટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા તે વેળા પુરપાટ ઝડપે ધસી આવેલ એસટી બસના ચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા પતિ-પત્ની બન્ને માર્ગ પર પટકાયા હતા.