હમાસના આતંકવાદીઓએ વટાવી હેવાનિયત હદ, ઈઝરાયેલમાં ગર્ભવતી મહિલાનું પેટ ચીરી બહાર કાઢ્યું શિશુ, પછી ઝીંક્યા ચપ્પુના ઘા.!
ઇઝરાયલ પર હમાસના હુમલાને લગભગ એક સપ્તાહ થઈ ગયું છે. પરંતુ હજી પણ આ હુમલા સાથે જોડાયેલી ભયાનક માહિતી ઇઝરાયેલ તરફથી આવી છે.