પાકિસ્તાનની આ ટીમ કયા યુદ્ધની તૈયારી કરી રહી છે? કોઈએ બંદૂક પકડી તો કોઈએ પથ્થર ઉપાડ્યો.
પીસીબી દ્વારા આખી ટીમને પાકિસ્તાન આર્મી સાથેના તાલીમ શિબિરમાં મોકલવામાં આવી છે, જ્યાં તેઓ ફિટ થવા માટે બિન-પરંપરાગત રીતે તાલીમ લઈ રહ્યા છે.