દુનિયાપાકિસ્તાનઃ બલૂચિસ્તાનમાં સેના પર હુમલો, જવાબદારી લેતા BLAએ શું કહ્યું? જાફર એક્સપ્રેસ ટ્રેન અપહરણની ઘટના બાદ બલૂચ સેનાએ સંપૂર્ણપણે પાકિસ્તાનને નિશાન બનાવ્યું છે. છેલ્લા 48 વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે પાકિસ્તાની સેના પર હુમલો થયો છે. નોશ્કીમાં BLAએ પાક આર્મીના કાફલા પર હુમલો કર્યો અને તેના 90 સૈનિકોને મારી નાખ્યા. By Connect Gujarat Desk 16 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાબલૂચિસ્તાનમાં 24 કલાકમાં બીજી વખત પાક સેનાએ કર્યો હુમલો, અનેક જવાનો ઘાયલ બલૂચિસ્તાનમાં 24 કલાકમાં બીજી વખત પાકિસ્તાની સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં અનેક જવાનો ઘાયલ થયા છે. પાક સેના પર આ હુમલો કેચ જિલ્લામાં થયો હતો. હુમલાખોરોએ પાકિસ્તાની સેનાના કાફલા પર બોમ્બ વડે હુમલો કર્યો હતો. By Connect Gujarat Desk 15 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાપાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલુચ લિબરેશન આર્મીએ 450 મુસાફરોને કર્યા કેદ, 6 સૈનિકોના મોતનો દાવો બલુચ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ ઘટનાની જવાબદારી લીધી છે.100 થી વધુ મુસાફરો આતંકવાદીઓની કેદમાં છે.આ અથડામણમાં છ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા By Connect Gujarat Desk 11 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાજેલમાં બંધ ઈમરાન ખાને હવે અમેરિકાને મદદની કરી અપીલ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને 'ટાઈમ મેગેઝીન'માં એક લેખ પ્રકાશિત કર્યો છે, જેમાં તેઓ આંતરરાષ્ટ્રીય સમર્થનની હાકલ કરી રહ્યા છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને તેમના રાજકીય પુનરાગમન માટે પણ અભિનંદન પાઠવ્યા હતા. By Connect Gujarat Desk 02 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
Featuredપાકિસ્તાન ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું, પાંચ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત પહેલાં પાકિસ્તાન ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું છે. શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2025 ના રોજ, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર By Connect Gujarat Desk 28 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાબાલાકોટ એરસ્ટ્રાઈક ભૂલી શક્યું નથી પાકિસ્તાન, હવે 5 વર્ષ પછી કરશે આ પ્રોપાગેંડા પાકિસ્તાન બાલાકોટ એરસ્ટ્રાઈકને ભૂલી શકતું નથી. 5 વર્ષ બાદ આ એરસ્ટ્રાઈકની વર્ષગાંઠ પર પાકિસ્તાન ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં વ્યસ્ત છે. પાકિસ્તાન સરકારે સોશિયલ મીડિયાને એક મોટું હથિયાર બનાવ્યું છે. કેટલાક NGO દ્વારા તેનો સતત ફેલાવો થઈ રહ્યો છે. By Connect Gujarat Desk 25 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : પાકિસ્તાનની જેલમાં કેદ 22 માછીમારોની વતન વાપસી થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા પાકિસ્તાન જેલમાં કેદ 22 માછીમારો માદરે વતન પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.ફિશરીઝ વિભાગ દ્વારા વર્ષ 2021 -22માં પાકિસ્તાન દ્વારા બંધક બનાવાયેલા માછીમારોને પોતાના વતનમાં પરત લાવવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 25 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશયુદ્ધવિરામનું ઉલ્લંઘન..! : LoC પર ગોળીબાર તેમજ IED હુમલાઓ વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાશે ફ્લેગ મીટિંગ… શુક્રવારે નિયંત્રણ રેખા નજીક ફ્લેગ મીટિંગ યોજાશે. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. By Connect Gujarat Desk 21 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો, તોફાની બેટ્સમેન બહાર પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત સારી રહી નથી. પહેલી મેચમાં તેને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. By Connect Gujarat Desk 20 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn