Connect Gujarat

You Searched For "panch mahal"

પંચમહાલ : કાલોલ પાલિકા તંત્રની ઘોર બેદરકારીનું પોત પ્રકાશ્યું

18 Jun 2021 10:45 AM GMT
20 ફૂટ ઊંડા ખાડામાં મોપેડ ચાલક ફસડાઈ પડ્યો.

પંચમહાલ : ઘોઘંબા પંથકમાં આંતક મચાવનાર બે દીપડા પાંજરે પુરાયા

24 Dec 2020 3:41 AM GMT
છેલ્લા ૧૫ દિવસથી ઘોઘંબા પંથકમાં આંતક મચાવનાર બે દીપડા આખરે પાંજરે પુરાયા દીપડાને પાંજરે પુરવા ગોધરા,દાહોદ, દેવગઢ બારીયા સહીત સુરત વન વિભાગની એક્સપર્ટ...

પંચમહાલ : વેજલપુર નજીક ડ્રાઇવરે કાબુ ગુમાવતા કાર પલ્ટી, 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત

1 March 2020 8:35 AM GMT
કાલોલ તાલુકાના હાલોલ-શામળાજી હાઈવે પર વેજલપુર સ્થિત સહયોગ હોટલ પાસે શનિવારે વહેલી સવારે એક કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે...

પંચમહાલ : ગોધરાના ટીંબા ગામ પાસે SRP ગ્રુપની વાનને નડ્યો અકસ્માત, 11 પોલીસકર્મી ઘાયલ

25 Feb 2020 4:30 AM GMT
ગોધરા SRP ગ્રુપ 5 નાજવાનો અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં બંદોબસ્તની ફરજ પૂર્ણ કરી પરતગોધરા આવતા હતા તે દરમિયાન થયો અકસ્માત. સૂત્રોના જણાવ્યા...

પંચમહાલ : વેજલપુરની શાળાના શિક્ષકની બદલીના વિરોધમાં છાત્રોએ કાઢી રેલી

28 Jan 2020 6:50 AM GMT
વેજલપુરપાસે આવેલી રોયણ પ્રાથમિક શાળાના શિક્ષક શિકારી ઈસ્હાક અહેમદહુસેનનીઆંતરીક ખટપટો ઉભી કરીને કરવામાં આવેલી બદલી સામે નારાજ વિદ્યાર્થીઓએ આજે...

પંચમહાલ : હાલોલ વડોદરા હાઈવે ઉપર કાર અકસ્માતમાં 3 ના ઘટના સ્થળે મોત, 2 વ્યક્તિઓ ઘાયલ

27 Jan 2020 3:06 AM GMT
હાલોલ ગોધરા રોડ ઉપર રાવજી રેસિડેન્સી નજીક કારનો અજાણ્યા વાહને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. પ્રાપ્ત વિગતો અનુસાર બલેનો કારમાં ૫ યુવકો સવાર હતા....

પંચમહાલ : ઉમરપુર ગામ પાસે વિદ્યાર્થિનીનો પગ લપસતા કેનાલમાં ખાબકી, શોધખોળ કરાઇ શરૂ

22 Jan 2020 4:02 AM GMT
પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાના ઉમરપુર ગામ પાસેથીપસાર થતી પાનમ હાઈલેવલ કેનાલમાં શાળામાંથી છૂટીને ઘરે જતી ધો. ૯ માં અભ્યાસ કરતીવિદ્યાર્થિનીનો પગ લપસતા...

પંચમહાલ : સૌથી મોટા સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમ પંચમહોત્સવ-૨૦૧૯નું કરાયું સમાપન

31 Dec 2019 8:24 AM GMT
પાવાગઢની તળેટીમાં વડા તળાવના કિનારે આયોજિત જિલ્લાનાસૌથી મોટા સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમ પંચમહોત્સવ-૨૧૦૯નો સમાપન સમારોહ કૃષિમંત્રી જયદ્રથસિંહ પરમારની...

પંચમહોત્સવ-૨૦૧૯: બીજા દિવસે ઉમટ્યો માનવ મહેરામણ, કિંજલ દવેના સૂરે ઝૂમ્યા લોકો

27 Dec 2019 9:28 AM GMT
પંચમહાલ જિલ્‍લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસનનિગમના સહિયારા ઉપક્રમે જિલ્લાના પાવાગઢ નજીક વડાતળાવ ખાતે આયોજિત કરેલા પાંચમા ચરણના પંચમહોત્‍સવના...

પંચમહાલ : દિવ્યાંગ ક્રિકેટ ટીમે સ્પેશિયલ ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ દેખાવ બદલ મેળવ્યો પ્રથમ ક્રમાંક

22 Dec 2019 6:37 AM GMT
ગાંધીનગરના રાયસણ ખાતે યોજાયેલ સ્પેશિયલ ખેલ મહાકુંભ રમતોત્સવમાં પંચમહાલ જિલ્લાની દિવ્યાંગ ખેલાડીઓનીક્રિકેટ ટીમે ભાગ લીધો હતો....

પંચમહાલ : ગોધરા ખાતે મિશન મેકકેબ હાઈસ્કૂલના વિધાર્થીઓને રેડક્રોસ સંસ્થા દ્વારા અપાઈ વિવિધ તાલીમ

7 Dec 2019 10:49 AM GMT
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પ્રભા રોડ પર આવેલીમિશન મેકકેબ મેમોરિયલ હાઈસ્કૂલ ખાતે વિધાર્થીઓને ગોધરાની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીદ્વારા ડિઝાસ્ટર...

પંચમહાલ : સીરાજ એ. ઝભાની ફરજોને યાદ કરી મુખ્યમંત્રીના હસ્તે પ્રશંસનીય સેવા મેડલ દ્વારા સન્માનિત કરાયા

29 Nov 2019 5:47 AM GMT
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પંચમહાલજિલ્લાના પનોતા પુત્ર સીરાજ એ. ઝભાની ફરજોને યાદ કરીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના...