• ગુજરાત
 • શિક્ષણ
વધુ

  પંચમહાલ : ગોધરા ખાતે મિશન મેકકેબ હાઈસ્કૂલના વિધાર્થીઓને રેડક્રોસ સંસ્થા દ્વારા અપાઈ વિવિધ તાલીમ

  Must Read

  વલસાડ : IPL શરૂ થતાં જ સટ્ટાબાજી શરૂ, સીટી પોલીસે સટ્ટો રમાડતાં 3 બુકીઓની કરી ધરપકડ

  વલસાડના નાનાટાઈવડ પાનીવાડ પાસે રહેતા આરીફ અહમદ શરીફ ચીખલીયા જે પોતાના મકાનના છત પર દુબઇમાં રમાઈ રહેલ...

  23 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે. તમારે એ સમજવાની જરૂર છે કે એ...

  સુરત : ઉદ્યોગપતિના આત્મહત્યા કેસમાં આરોપી પોલીસ કર્મીઓના સસ્પેન્શન સાથે બદલી

  સુરત શહેરના એક ઉદ્યોગપતિની આત્મહત્યા સંદર્ભે સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં  ઇ.પી.કો. કલમ ૩૦૬, ૫૦૬(ર), ૧૧૪...

  પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પ્રભા રોડ પર આવેલી મિશન મેકકેબ મેમોરિયલ હાઈસ્કૂલ ખાતે વિધાર્થીઓને ગોધરાની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પ્રાથમિક સારવાર, સંસ્થાની માનવ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ, સફાઈ અને સુરક્ષા તેમજ નેતૃત્વ અંગેનું જરૂરી ઉપયોગી માર્ગદર્શન તાલીમ આપવામાં આવી હતી.

  સામાન્ય રીતે જીવનમાં અકસ્માત અને કુદરતી આફતો સહિતની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે તેમાં પ્રાથમિક સારવાર આપીને માનવીનું જીવન કેવી રીતે બચાવી શકાય તે હેતુથી ગોધરા ખાતે આવેલી ઇન્ડિયન રેડક્રોસ સંસ્થા દ્વારા મિશન મેકકેબ મેમોરિયલ હાઈસ્કૂલ ખાતે પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત પ્રાથમિક સારવાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સુરક્ષા નેતૃત્વ અંગેની તાલીમ આપવામાં આવી હતી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  વલસાડ : IPL શરૂ થતાં જ સટ્ટાબાજી શરૂ, સીટી પોલીસે સટ્ટો રમાડતાં 3 બુકીઓની કરી ધરપકડ

  વલસાડના નાનાટાઈવડ પાનીવાડ પાસે રહેતા આરીફ અહમદ શરીફ ચીખલીયા જે પોતાના મકાનના છત પર દુબઇમાં રમાઈ રહેલ...

  23 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે. તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું...

  સુરત : ઉદ્યોગપતિના આત્મહત્યા કેસમાં આરોપી પોલીસ કર્મીઓના સસ્પેન્શન સાથે બદલી

  સુરત શહેરના એક ઉદ્યોગપતિની આત્મહત્યા સંદર્ભે સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં  ઇ.પી.કો. કલમ ૩૦૬, ૫૦૬(ર), ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ છે....

  ગાંધીનગર : પાસાના કાયદામાં સુધારો કરતું વિધેયક વિધાનસભામાં પસાર

  ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ નિર્ધાર સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ...
  video

  ભરૂચ : અંકલેશ્વરમાં મહિલાએ ટેકસ ભરવા બેંકની બહાર પાર્ક કરી કાર, જુઓ પછી શું થયું

  અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે બેન્ક પાસે પાર્ક કરેલી મહિલાની કારનો કાચ તોડી 2.50 લાખ રૂપિયાની મત્તાની ઉઠાંતરી કરી ગઠિયાઓ ફરાર થઇ ગયાં...

  More Articles Like This

  - Advertisement -