અંકલેશ્વર: પંચાટી બજાર સ્થિત નારાયણ મંદિરમાં ફૂલોના હિંડોળામાં પ્રભુજીને ઝુલાવવામાં આવ્યા
અંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત અતિ પ્રાચીન શ્રી નારાયણ મંદિરમાં આજ રોજ અનેક વિવિધ ફૂલોથી હિંડોળાની સજાવટ કરવામાં આવી હતી.