ભારતના આ મંદિરોમાં 'ખલનાયકો'ની પૂજા થાય છે!
ભારત તેની વિવિધતાને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પરંતુ આ વિવિધતા માત્ર વસ્તી પુરતી મર્યાદિત નથી પણ તેમાં લોકોની ધાર્મિક માન્યતાઓ પણ સામેલ છે. કારણ કે ભારતમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં મહાભારતના ખલનાયકોની પૂજા કરવામાં આવે છે.