અંકલેશ્વર: પાનોલી GIDCની સલફર મીલ કંપનીમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
પાનોલી સ્થિત સલફર મિલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગતાની સાથે જ ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊઠતા નજરે પડ્યા