વલસાડ : જુઓ CCTVમાં "LIVE" દ્રશ્યો, ખૂંખાર દીપડો કેવી રીતે પુરાય છે પાંજરે..!
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુમલાવ-અંબાચ ગામ વચ્ચે ફરતો ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાયો છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુમલાવ-અંબાચ ગામ વચ્ચે ફરતો ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાયો છે.
નવસારી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડાઓ હવે માનવ વસ્તી તરફ શિકારની શોધમાં આગળ વધી રહ્યા છે