Connect Gujarat

You Searched For "Parliament"

PM મોદીએ NDAના ઉમેદવારોને લખ્યો પત્ર, કહ્યું તમે બધા સંસદમાં પહોંચશો !

18 April 2024 3:22 AM GMT
રામનવમીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભા ચૂંટણી લડી રહેલા ભાજપ અને એનડીએના તમામ ઉમેદવારોને વ્યક્તિગત પત્ર લખ્યો હતો.

PTIનું વર્ચસ્વ અપક્ષ ઉમેદવારોને સમર્થન, PML-N સંસદમાં સૌથી મોટી પાર્ટી બની..!

11 Feb 2024 11:03 AM GMT
ચૂંટણી પંચે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર કર્યા છે.

દેશની સંસદમાં આજે જય શ્રી રામના નારા ગુંજશે, બજેટ સત્રના છેલ્લા દિવસે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર થશે ચર્ચા

10 Feb 2024 3:56 AM GMT
દેશની સંસદમાં આજે જય શ્રી રામના નારા ગુંજશે. વાત જાણે એમ છે કે, આજે સંસદના બજેટ સત્રનો છેલ્લો દિવસ છે. લોકસભામાં આજે એટલે કે શનિવારે સંસદના બજેટ...

સરકારના શ્વેતપત્રને લઈને આજે વિપક્ષો કરશે હંગામો, લોકસભામાં ચર્ચા થશે..!

9 Feb 2024 5:23 AM GMT
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં શ્વેતપત્ર રજૂ કર્યું હતું, જેના પર આજે ચર્ચા થવાની આશા છે.

ભાજપે 10 ​​વર્ષમાં વિપક્ષના કેટલા ધારાસભ્યોને તોડયા? કોંગ્રેસે 'બ્લેક પેપર' બહાર પાડ્યું

8 Feb 2024 6:39 AM GMT
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરૂવારે મોદી સરકાર વિરુદ્ધ 'બ્લેક પેપર' બહાર પાડ્યું છે.

કેન્દ્રના 'વ્હાઈટ પેપર'ના જવાબમાં કોંગ્રેસ લાવશે 'બ્લેક પેપર', સંસદમાં આજે ફરી હોબાળો થવાની શક્યતા..!

8 Feb 2024 5:22 AM GMT
સંસદના બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર યુપીએના 10 વર્ષના શાસન સામે 'વ્હાઈટ પેપર' લાવવા જઈ રહી છે.

સંસદનું બજેટ સત્ર: સંસદનું બજેટ સત્ર રાષ્ટ્રપતિ મુર્મુના સંબોધન સાથે શરૂ થશે..!

31 Jan 2024 3:14 AM GMT
સંસદનું બજેટ સત્ર બુધવારથી શરૂ થઈ રહ્યું છે. આ પહેલા સરકારે વિપક્ષી પાર્ટીઓ સાથે ગત સત્રમાં ઉભી થયેલી ખટાશને સમાપ્ત કરવાની દિશામાં મોટી પહેલ કરી છે.

સંસદના શિયાળુ સત્રના 12મા દિવસે મંગળવારે સાંસદોના સસ્પેન્શન મામલે વિપક્ષે બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો

19 Dec 2023 8:00 AM GMT
સંસદના શિયાળુ સત્રના 12મા દિવસે મંગળવારે સાંસદોના સસ્પેન્શન મામલે વિપક્ષે બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો હતો.

સંસદનું શિયાળુ સત્ર : ગૃહમાં દેશની આર્થિક સ્થિતિ પર થશે ચર્ચા, આ મુદ્દાઓ પર રહેશે નજર..!

6 Dec 2023 8:26 AM GMT
સંસદના શિયાળુ સત્રની તોફાની શરૂઆત થઈ હતી. સત્રના બીજા દિવસે મંગળવારે રાજ્યસભામાં દેશની વર્તમાન આર્થિક સ્થિતિ પર ચર્ચા થઈ હતી

આજથી નવા સંસદ ભવનમાં સંસદની કાર્યવાહી થશે શરૂ

19 Sep 2023 4:36 AM GMT
આજથી નવા સંસદ ભવનમાં સંસદની કાર્યવાહી શરૂ થશે. લોકસભાની કાર્યવાહી બપોરે 1:15 વાગ્યે શરૂ થશે, જ્યારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2:15 વાગ્યે શરૂ થશે....

પાકિસ્તાન માટે માઠા સમાચાર, PM શાહબાઝ શરીફે રાતોરાત સંસદ કરી ભંગ, હવે કોણ સંભાળશે સત્તા?

10 Aug 2023 5:31 AM GMT
પાકિસ્તાનની સંસદનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થાય તેના ત્રણ દિવસ પહેલાં જ સંસદને ભંગ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન શાહબાઝ શરીફની નેશનલ એસેમ્બલી ભંગ...

દિલ્હી: લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, રાહુલ ગાંધીએ સંબોધન ન કર્યું !

8 Aug 2023 10:06 AM GMT
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ તેમના અવિશ્વાસ પ્રસ્તાવ પર 35 મિનિટનું ભાષણ આપ્યું હતું