Connect Gujarat

You Searched For "Parliament"

મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: આજે 138 દિવસ સંસદમાં બોલશે રાહુલ ગાંધી !

8 Aug 2023 5:10 AM GMT
કેન્દ્રની મોદી સરકાર મંગળવારે સંસદમાં પોતાની વિરુદ્ધ બીજા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. આ મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ છે....

PM નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું કરશે ઉદ્ઘાટન

19 May 2023 3:27 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે. નવી સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે...

દેશનું સામાન્ય બજેટ સંસદમાં રજુ,નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે

1 Feb 2023 9:32 AM GMT
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં 8 વર્ષ બાદ આખરે આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

સંસદનું બજેટસત્ર શરૂ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે થઈ શરૂઆત

31 Jan 2023 8:50 AM GMT
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કરતાં કહ્યું હતું કે દેશ વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. સંસદમાં રાષ્ટ્રપતિએ સંબોધન કરતાં કહ્યું- આપણી સામે યુગ...

આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં પોતાનું પ્રથમ સંબોધન કરશે

31 Jan 2023 4:05 AM GMT
સંસદનું બજેટ સત્ર મંગળવારથી શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં પોતાનું પ્રથમ સંબોધન કરશે. સત્ર દરમિયાન સરકારનું...

આજનો દિવસ દેશ ક્યારેય નહીં ભૂલે,13 ડિસેમ્બર સંસદ પર હુમલાની 22મી વરસી

13 Dec 2022 8:49 AM GMT
ભારતીય લોકશાહીના ઇતિહાસમાં આ એક એવી ઘટના હતી જેણે આખા દેશને હચમચાવી નાખી હતી

મોદી સરકારે સંસદના શિયાળુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી, કાલથી શરૂ થશે સત્ર

6 Dec 2022 4:26 AM GMT
સરકારે સંસદના શિયાળુ સત્ર પહેલા મંગળવારે (6 નવેમ્બર) સર્વપક્ષીય બેઠક બોલાવી

અંકલેશ્વર: પીરામણથી પાર્લામેન્ટ સુધીની સફર સર કરનાર મર્હુમ અહેમદ પટેલના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ

21 Aug 2022 7:31 AM GMT
મર્હુમ અહેમદ પટેલના ૭૩માં જન્મ દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરી તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા

સંસદમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને આપવામાં આવી વિદાય, PM મોદીએ કહ્યું- 'તમારા અનુભવોનો લાભ...!

8 Aug 2022 7:41 AM GMT
રાજ્યસભામાં પીએમ મોદીએ કહ્યું કે તમે ઘણી વખત કહ્યું છે કે હું રાજકારણમાંથી સંન્યાસ લઈ ગયો છું પરંતુ હું જાહેર જીવનથી થાકતો નથી.

આજથી સંસદનું ચોમાસુ સત્ર, અગ્નિપથ યોજના સહિત અનેક મુદ્દાઓ પર હંગામો થવાની શક્યતા

18 July 2022 4:47 AM GMT
સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં હોબાળો થવાની શક્યતા છે. સરકાર દ્વારા રવિવારે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષ...

ગાંધીનગર : મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપના ધારાસભ્યો અને સંસદ સભ્યોની અગત્યની બેઠક મળી...

23 Jun 2022 3:41 PM GMT
રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે ભાજપ પક્ષની બેઠક મળી મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ રહ્યા બેઠકમાં હાજર વિધાનસભાની ચૂંટણી અંગે વિસ્તૃત વિચારણા થઈ

શશિ થરૂરનો સંસદમાં મહિલા સાંસદ સાથે ગુપચુપ વાત કરતો વિડીયો વાયરલ, જુઓ યુઝર્સે કેવા ફની મિમ્સ બનાવ્યા

8 April 2022 7:32 AM GMT
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર અને NCP નેતા સુપ્રિયા સુલે સાથેની લોકસભામાં વાતચીતનો એકવીડિયો વાયરલ થઈ રહ્યો છે.