અંકલેશ્વર: અંદાડા ગામે બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પૂજન અર્ચન કરાયુ
અંદાડા ગામ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પૂજન અર્ચન સહિત આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો