ભરૂચ: શાણા, સોજજા અને પરફેકટ જેન્ટલમેન એવા પારસીઓનું આજે નુતન વર્ષ, એકમેકને શુભકામના પાઠવાય
ભારત દેશમાં દુધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે નુતન વર્ષ છે ત્યારે ભરૂચમાં વસતા પારસી સમુદાયે નુતન વર્ષની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી.

અંગ્રેજી કેલેન્ડર મુજબ, નવું વર્ષ દર વર્ષે 1 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, જે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.