ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે પાટીદાર આંદોલન પાછળના જવાબદાર કારણ અંગે આપ્યું નિવેદન
આંદોલનના 10 વર્ષ બાદ ભાજપના નેતા દ્વારા જ આ આંદોલનનું કારણ જણાવવામાં આવ્યું છે. નીતિન પટેલે મહેસાણાના કડીમાં એક સભા દરમિયાન પાટીદાર અનામત આંદોલન પાછળનું કારણ જણાવ્યું