ફિલિપાઇન્સ રહ્યું છે ભારતીયોને વિઝા-ફ્રી એન્ટ્રી આપી, જવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસપણે આ સ્થળોની મુલાકાત લો
ફિલિપાઇન્સ તેના સુવર્ણ દરિયાકિનારા, રંગબેરંગી દરિયાઇ જીવન, જીવંત સંસ્કૃતિ અને સાહસિક પ્રવૃત્તિઓ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
ફિલિપાઇન્સ તેના સુવર્ણ દરિયાકિનારા, રંગબેરંગી દરિયાઇ જીવન, જીવંત સંસ્કૃતિ અને સાહસિક પ્રવૃત્તિઓ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયા સર્ફિંગ દરમિયાન એક વિદેશી યુવતી પર ઠરી હતી.સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા તે એક્સેપટ થઇ હતી.
દક્ષિણ ફિલિપાઈન્સમાં ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી સર્જાઈ છે. સતત વરસાદને કારણે પ્રાંતિજમાં ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
ફીલીપાઈન્સ્માં એક મોટી દુર્ઘટના સર્જાય હતી. અહીં યાત્રીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતાં 16 લોકોના મોત થયા હતા.
ફિલિપાઈન્સના મીંડાનાઑમાં ભયંકર ભૂકંપના આંચકા નોંધાયા હતા. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાઇન્સિસ અનુસાર ભૂકંપની તીવ્રતા 6.9 ની નોંધાઈ હતી.