7,000mAh બેટરી, મીડિયાટેક પ્રોસેસર અને શક્તિશાળી કેમેરા સાથે આ પ્રભાવશાળી 5G ફોન થશે લોન્ચ
લાવા ટૂંક સમયમાં બીજો 5G સ્માર્ટફોન, લાવા અગ્નિ 4 લોન્ચ કરી રહી છે. કંપનીએ પુષ્ટિ આપી છે કે આ ઉપકરણ 20 નવેમ્બરે ભારત અને વૈશ્વિક બજારમાં લોન્ચ થશે.
લાવા ટૂંક સમયમાં બીજો 5G સ્માર્ટફોન, લાવા અગ્નિ 4 લોન્ચ કરી રહી છે. કંપનીએ પુષ્ટિ આપી છે કે આ ઉપકરણ 20 નવેમ્બરે ભારત અને વૈશ્વિક બજારમાં લોન્ચ થશે.
છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લાના એક નાના ગામ મડાગાંવમાં, એક યુવાનને અચાનક વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ જેવા ક્રિકેટરોના ફોન આવવા લાગ્યા.
એવું લાગે છે કે Vivo ટૂંક સમયમાં સેમસંગ સાથે સ્પર્ધા કરવા માટે ચીનમાં તેનો આગામી ફોલ્ડેબલ Vivo X Fold 5 લોન્ચ કરી શકે છે.
અહીં અમે તમને જણાવીશું કે તમે તમે તમારા ફોનને એકવાર ચાર્જ કરો છો ત્યારે કેટલી વીજળીનો ખર્ચ થાય છે. આખા મહિના કે વર્ષમાં વીજળીના બિલ પર તેની કેટલી અસર પડે છે ચાલો સમજીએ.
સત્તાવાર ગૂગલ સ્ટોર હવે ભારતમાં લાઇવ છે. તે ગ્રાહકોને સ્માર્ટફોન, TWS ઇયરબડ્સ અને સ્માર્ટવોચ જેવા Google ઉત્પાદનો સીધા OEM પાસેથી ખરીદવાની મંજૂરી આપે છે.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી
રશિયામાં 5મી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ વડાપ્રધાન મોદીએ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી છે.