એક બાજુ ફોન ચાર્જ થશે અને બીજી બાજુ તમારું અકાઉન્ટ ખાલી થશે, જાણો કેવી રીતે બચશો આવા સ્કેમથી....
સાઇબર સ્કેમમાં રોજ નવા નવા કિસ્સાઓ સામે આવતા રહે છે. સ્કેમર્સ લોકોને ઠગવા માટે નવા નવા રસ્તાઓ અજમાવતા હોય છે.
સાઇબર સ્કેમમાં રોજ નવા નવા કિસ્સાઓ સામે આવતા રહે છે. સ્કેમર્સ લોકોને ઠગવા માટે નવા નવા રસ્તાઓ અજમાવતા હોય છે.
આ દિવસોમાં વરસાદ શરુ થઈ ગયો છે. આવી સ્થિતિમાં, ઘણા પ્રયત્નો કરવા છતાં, ઘણી વખત ફોન ભીનો થઈ જાય છે.
ગૂગલે તેની વાર્ષિક I/O 2023 ઇવેન્ટમાં તેનો નવો ફોન Pixel 7a લોન્ચ કર્યો છે. Pixel 7a સિવાય કંપનીએ તેનો પહેલો ફોલ્ડેબલ ફોન Pixel Fold પણ લોન્ચ કર્યો છે.
ચોરીનો મોબાઈલ સસ્તામાં ખરીદી કરી અન્ય લોકોને મોંઘા ભાવે વેચવા બદલ દુકાનદારની LCB પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.