કોલકાતામાં 1 લાખ લોકો એકસાથે ગીતા પાઠ કરશે, PM મોદીએ લોકોને આપ્યો ખાસ સંદેશ..
ગીતા જયંતિ નિમિત્તે રવિવારે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે સામૂહિક ગીતા પાઠ'નું આયોજન કરવામાં આવ્યું છે.
ગીતા જયંતિ નિમિત્તે રવિવારે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે સામૂહિક ગીતા પાઠ'નું આયોજન કરવામાં આવ્યું છે.
સંસદના શિયાળુ સત્ર વચ્ચે સંસદ લાયબ્રેરી બિલ્ડીંગમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી.
pm નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી પીએમ મોદી પોતે (પરીક્ષા પે ચર્ચા 2024) કાર્યક્રમનાં માધ્યમથી પરિક્ષાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.
સંસદ પર આતંકવાદી હુમલાની વરસી નિમિત્તે પીએમ મોદી જગદીપ ધનખડ સહિત અનેક નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.