PM મોદી આજે ગુજરાતમાં 4 જગ્યાએ જનસભાને સંબોધિત કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રાજ્યમાં રંગ જામ્યો છે. PM મોદી આજે ગુજરાતમાં 4 જગ્યાએ જનસભાને સંબોધિત કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રાજ્યમાં રંગ જામ્યો છે. PM મોદી આજે ગુજરાતમાં 4 જગ્યાએ જનસભાને સંબોધિત કરશે.
પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાના આ સમાચાર બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતર્ક થઈ ગઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ સેના સામે લડનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વના અન્ય નેતાઓએ બુધવારે બાલીમાં તમન હુતાન રાયા મેન્ગ્રોવ જંગલની મુલાકાત લીધી હતી.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી મંગળવારે 95 વર્ષના થયા. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેમના ઘરે જઈને શુભેચ્છાઓ પાઠવી હતી.