નર્મદા: PM મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વિકાસના વિવિધ કાર્યોનું કરાશે લોકાર્પણ,તડામાર તૈયારીઓ શરૂ
તા.31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે
તા.31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે
હું મારા દેશવાસીઓને અપીલ કરું છું કે તેઓ માત્ર મેક ઈન ઈન્ડિયાની ચીજવસ્તુઓ જ ખરીદે: પીએમ નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે યોજાનારા ‘આરંભ’ (AARAMBH) કાર્યક્રમમાં હાજરી આપી ઓફિસર તાલીમાર્થીઓને સંબોધિત કરશે.
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2023 ઈવેન્ટ આજથી એટલે કે 27 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી આજે તેમનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી
આજે ઈસરોએ સફળતાપૂર્વક ગગનયાન લોન્ચ કર્યું છે. ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.