PM મોદીને મળ્યું રશિયાનું સૌથી મોટું નાગરિક સન્માન, પુતિને પહેરાવ્યો 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ'
દુનિયા | સમાચાર,પીએમ નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસ છે, જ્યાં તેમને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે.
દુનિયા | સમાચાર,પીએમ નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસ છે, જ્યાં તેમને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે.
દેશ | દુનિયા | સમાચાર , વડાપ્રધાન મોદી 8 અને 9 જુલાઈએ રશિયાના પ્રવાસે છે. PM મોદીની મોસ્કોયાત્રાને રશિયા-ભારતના મજબૂત સંબંધના સંદર્ભમાં પણ જોવાઈ રહી છે.
મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે રાજનાથ સિંહ, અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા હાજર હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં ગર્જના કરી. તેમણે પાંચમા તબક્કાના મતદાન પહેલા પુરુલિયામાં એક રેલીને સંબોધિત કરી હતી.