વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશ્વભરમાં ડંકો, ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
કન્સલ્ટિંગ ફર્મ 'મોર્નિંગ કન્સલ્ટ'ના સર્વે અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 78 ટકા રેટિંગની સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ગણવામાં આવ્યા
કન્સલ્ટિંગ ફર્મ 'મોર્નિંગ કન્સલ્ટ'ના સર્વે અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 78 ટકા રેટિંગની સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ગણવામાં આવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી વધુ લોકપ્રિયતા ગુજરાતમાં નહીં પણ છત્તીસગઢમાં હોવાનું એક સર્વેમાં સામે આવ્યું
સરદાર સરોવર નર્મદા ડેમ 2 વર્ષ બાદ ફરી 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે બીજી વખત તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટરને સર કરવા હવે સજ્જ બન્યો છે.
ખેડુત આંદોલનનું એપી સેન્ટર રહેલાં અને કોંગ્રેસનું શાસન છે તેવા પંજાબમાં વડાપ્રધાનનો કાફલો અટવાવાની ઘટના બાદ ભાજપે શરૂ કરેલો ધરણાનો સિલસિલો યથાવત રહયો છે.
પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હવે યુપીના રાજયપાલ, અત્યાર સુધી આનંદીબેન પાસે હતો મધ્યપ્રદેશનો હવાલો.