ભરૂચઅંકલેશ્વર:MSME ઉદ્યોગો માટે પંજાબ નેશનલ બેંક દ્વારા પીએનબી એમ.એસ.એમ.ઈ આઉટરીચ પ્રોગ્રામ યોજાશે પંજાબ નેશનલ બેંક દ્વારા કેન્દ્ર સરકારની નીતિ અનુસાર નાના, મધ્યમ અને લાર્જ સ્કેલ ઉદ્યોગ માટે વિશેષ પ્રોગ્રામ પી.એન.બી. એમ.એસ.એમ.ઈ. આઉટરીચ પ્રોગ્રામ -2025નું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 12 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn