ભરૂચઅંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે પોક્સોના ગુનામાં સંડોવાયેલ ફરાર આરોપીની કરી ધરપકડ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોકસોના ગુનામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી ગડખોલ પાટિયા પાસે ફરી રહ્યો છે.જેવી બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી By Connect Gujarat Desk 13 Aug 2024 16:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn