ભરૂચ અંકલેશ્વર: ધંતુરીયા ગામે જુગાર રમતા 6 જુગારી ઝડપાયા, પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૧ હજારથી વધુનો મુદ્દામાલ કબેજ કર્યો By Connect Gujarat Desk 07 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે સુરતી ભાગોળ નજીક જુગાર રમતા 3 જુગારીની કરી ધરપકડ બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે રોકડા 8 હજાર મળી કુલ 10 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી જુગાર રમતા 3 જુગારીઓની ધરપકડ કરી By Connect Gujarat Desk 25 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : 2 અલગ અલગ સ્થળેથી ઝડપાયા 13 જુગારીઓ, પોલીસે રૂ. 1.80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો... અંકલેશ્વર શહેર પોલીસે સ્થળ પરથી રોકડ રકમ 24 હજાર અને 4 ફોન મળી કુલ કિંમત રૂપિયા 59 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો By Connect Gujarat 03 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn