અંકલેશ્વર: ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટયુ,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
અંકલેશ્વરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા