દેશબિહાર વિધાનસભા ચૂંટણીની તારીખને લઈ મોટા સમાચાર, દિવાળી અને છઠ પર્વને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવશે રાજકીય રેલીઓનો તબક્કો પણ શરૂ થઈ ગયો છે. હવે બધાની નજર રાજ્યમાં ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થશે અને તે કેટલા તબક્કામાં થશે તેના પર છે. દરમિયાન, મોટા સમાચાર આવી રહ્યા છે By Connect Gujarat Desk 02 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હી: AAPના 15 કાઉન્સિલરોએ રાજીનામું આપ્યું, ગૃહના ભૂતપૂર્વ નેતા મુકેશ ગોયલે નવી પાર્ટી બનાવી દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના 15 કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે. ગૃહના ભૂતપૂર્વ નેતા મુકેશ ગોયલે એક નવી પાર્ટી બનાવવાનો દાવો કર્યો By Connect Gujarat Desk 17 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશનીતીશ કુમાર 9મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા,વાંચો કોણે કોણે લીધા સપથ રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે નીતિશને સીએમ પદના શપથ લેવડાવ્યા હતા નીતિશ કુમાર સાથે 8 મંત્રીઓએ પાંસપથ લીધા By Connect Gujarat 28 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતનાં રાજ’કારણ’માં નવાજૂનીના એંધાણ, આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ નેતા સાથે ભોજન લેતા રાજકીય ગરમાવો તેજ આ મુલાકાતથી યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે,આ મુલાકાત અંગે યુવરાજસિંહનું કોઈ નિવેદન સામે આવ્યું નથી By Connect Gujarat 27 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશરાજનીતિના સૌથી મોટા સમાચાર ભાજપે 4 રાજ્યના પ્રદેશ અધ્યક્ષો બદલ્યા ભાજપે મંગળવારે સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડમાં પ્રદેશ અધ્યક્ષ બદલવામાં આવ્યા છે By Connect Gujarat 04 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn