વડોદરા: પ્રદુષણ ઓકતી નંદેસરીની બે કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારાય
નંદેસરી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં અનેક બેજવાબદાર ઉદ્યોગો દ્વારા જાહેરમાં પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે
નંદેસરી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં અનેક બેજવાબદાર ઉદ્યોગો દ્વારા જાહેરમાં પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે
રાજ્ય સરકારના પોલ્યુશન વિભાગ દ્વારા વીઈસીએલ કંપની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
કેમિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવાવાળાઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાની તૈયારીઓ જીપીસીબીએ આદરી છે.