જુનાગઢ : ગિરનાર પર 11 કેવીની વીજ લાઈન હોવા છતાં અંધકાર, વીજ પુરવઠા માટે લોકાર્પણની રાહ જોવાઈ રહી છે
જૂનાગઢના ગિરનાર ડુંગર પર વીજ લાઈન નાખ્યા બાદ પણ અંધકાર છવાયો છે,કારણ કે તંત્ર દ્વારા વીજ લાઈનનું લોકાર્પણ કરવામાં ન આવતા હજી વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો નથી.