સુરત : પી.પી.સવાણીના “પિયરિયું” સમૂહલગ્નમાં 111 દીકરીઓના પ્રભુતામાં પગલાં, મુખ્યમંત્રી અને મોરારી બાપુએ આપ્યા આશીર્વાદ
એક જ દિવસમાં 2 અલગ અલગ સમૂહલગ્નમાં 300 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા 111 પિતા વિહોણી દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કર્યું કર્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/06/14/YQLOGNlXNCLURChPp9b2.jpeg)
/connect-gujarat/media/media_files/2024/12/15/9yCf6jy9xapbB1Qrvw1E.jpeg)
/connect-gujarat/media/media_files/2024/12/11/o8ddYJKogWuBdl4fhJu8.jpg)