પ્રભાસ-દીપિકાની ફિલ્મ 'કલ્કી 2898 AD'નું ટીઝર રિલીઝ, મેકર્સે બદલી દીધું ટાઇટલ
પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન સ્ટારર ફિલ્મ 'Project-K' નું ટીઝર રિલીઝ થયું છે.
પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન સ્ટારર ફિલ્મ 'Project-K' નું ટીઝર રિલીઝ થયું છે.
મનોરંજન જગતના મોસ્ટ એલિજિબલ બેચલર પ્રભાસ ક્યારે, કોની સાથે અને ક્યાં લગ્ન કરશે? આ સવાલનો જવાબ એક્ટરનો દરેક ફેન જાણવા માંગે છે.
સાઉથના સ્ટાર રામચરણે તેની ફી વધારીને ૧૦૦ કરોડ કરી દીધી છે. આ સાથે તે અક્ષય કુમાર અને પ્રભાસ જેવા સ્ટાર્સની હરોળમાં પહોંચી ગયો છે.