US રાષ્ટ્રપતિ ઉમેદવારની ચૂંટણી, ભારતીય મૂળના નિક્કી 12 રાજ્યોમાં હાર્યા
રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે 12 રાજ્યોમાં જીત મેળવીને ભારતીય મૂળની નિક્કી હેલીને હરાવી
રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે 12 રાજ્યોમાં જીત મેળવીને ભારતીય મૂળની નિક્કી હેલીને હરાવી
અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે.