વડાપ્રધાન મોદીએ માનગઢ ધામની મુલાકાત લીધી, તેને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરી શકે છે
પીએમ નરેન્દ્ર મોદી રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં સ્થિત માનગઢ પહોંચ્યા છે. મોદી માનગઢ ધામ પહોંચ્યા અને સ્વાતંત્ર્ય સેનાની શ્રી ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ આપી.
પીએમ નરેન્દ્ર મોદી રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં સ્થિત માનગઢ પહોંચ્યા છે. મોદી માનગઢ ધામ પહોંચ્યા અને સ્વાતંત્ર્ય સેનાની શ્રી ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ આપી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ મોરબી બ્રિજ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે આજે મિશન લાઈફનું લોન્ચિંગ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જનસભાને સંબોધી હતી. પીએમ મોદીને સાંભળવા માટે અહીં હજારો લોકો એકઠા થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવારે ભરૂચ અને જામનગરમાં વિવિધ વિકાસ કાર્યક્રમોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.