ભરૂચ: પંજારોલી ગામે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને ખાનગી કંપનીને ફાળવી દેવાતા અનેક તર્ક વિતર્ક
હાસોટમાં આવેલા પાંજરોલી ગામમાં આવેલી સર્વે નંબર 219 વાળી જમીન આદિવાસી સમાજના સ્મશાન માટે આપવામાં આવી હતી.
હાસોટમાં આવેલા પાંજરોલી ગામમાં આવેલી સર્વે નંબર 219 વાળી જમીન આદિવાસી સમાજના સ્મશાન માટે આપવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામે ખાનગી કંપની દ્વારા માઈનિગ કરાતા વિવાદ સર્જાયો છે
સામાન્યપણે બિઝનેસ વર્લ્ડમાં પુરુષોનું પ્રભુત્વ જોવા મળે છે. પણ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. મહિલાઓ નોકરી ઉપરાંત વ્યવસાયમાં પણ આગળ ધપી રહી છે.
સારંગપુર ગ્રામ પંચાયતમાં સર્વે નંબર 193માં આવેલ શાંતિનગર-1 સોસાયટીમાં ખાનગી કંપનીના ટાવરને ઉભો કરવાથી વિવાદ સર્જાયો છે.
હૈદરાબાદ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે મંગળવારે જાહેરાત કરી
વાગરાના સાયખા કેમિકલ ઝોનમાં અનેક નાની મોટી કંપનીઓ આવી રહી છે.જેમાની બુરાકીયા કંપનીમાં એક વ્યક્તિએ ગેરકાયદે પ્રવેશ કરી કામકાજ અટકાવી દેતા વાતાવરણ ગરમાઈ જવા પામ્યુ હતુ.