ભરૂચઅંકલેશ્વર : પ્રોલાઈફ ફાઉન્ડેશન-હેલ્પલાઇન ગ્રુપનો સેવાયજ્ઞ, પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય સામગ્રીનું વિતરણ કરાયું ભરૂચ જીલ્લાના 3 તાલુકાના 35થી વધુ ગામો અને ભરૂચ-અંકલેશ્વરની 200થી વધુ સોસાયટીઓમાં રહેતા હજારો પરીવાર પર તેની અસર થઈ છે By Connect Gujarat 23 Sep 2023 15:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn