ભરૂચ અંકલેશ્વર : ઉમરવાડા ગામમાં પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન,સ્થાનિક લોકો માટે નવી તકોની શરૂઆત સેન્ટર ગામના યુવાનો અને મહિલાઓ માટે આધુનિક કૌશલ્યો શીખવા અને આત્મનિર્ભર બનવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે. કોમ્પ્યુટર ક્લાસ, મહેંદી, બ્યુટી પાર્લર અને સીવણ જેવા કોર્સમાં કુલ 86 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. By Connect Gujarat Desk 07 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ અંકલેશ્વર: પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા 22મી વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનો પ્રારંભ કરાયો ૨૨મી પી.આઈ.એ વિન્ટર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉપ પ્રમુખ ચંપાલાલ રાવલ અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો By Connect Gujarat Desk 17 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પાનોલી ખાતે પ્રોલાઈફ ગ્રુપના નવા કોર્પોરેટ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરાયું, ઉમરવાડા ગામે પાણીની પરબનું લોકાર્પણ આ કોર્પોરેટ બિલ્ડીંગમાં લેબ,મિટિંગરૂમ,વિડીયો કોન્ફરન્સ રૂમ, સ્ટાફ ચેમ્બર અને કેન્ટીન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી By Connect Gujarat 09 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પ્રોલાઈફ ગૃપ ઓફ કંપનીઝમાં લક્ષ્મીપૂજા-શારદા પૂજનનો કાર્યક્રમ યોજાયો,વિધિવિધાન સાથે મહાલક્ષ્મી માતાની આરાધના અંકલેશ્વરના પ્રોલાઈફ ગૃપ ઓફ કંપનીઝમાં પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે લક્ષ્મી પૂજા,શારદા પૂજન અને મહાલક્ષ્મી માતાની આરાધના કરવામાં આવી હતી By Connect Gujarat 13 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn