અંકલેશ્વર : ઉમરવાડા ગામમાં પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન,સ્થાનિક લોકો માટે નવી તકોની શરૂઆત
સેન્ટર ગામના યુવાનો અને મહિલાઓ માટે આધુનિક કૌશલ્યો શીખવા અને આત્મનિર્ભર બનવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે. કોમ્પ્યુટર ક્લાસ, મહેંદી, બ્યુટી પાર્લર અને સીવણ જેવા કોર્સમાં કુલ 86 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
/connect-gujarat/media/media_files/2025/09/27/prolife-skil-devlopment-center-2025-09-27-19-05-11.jpeg)
/connect-gujarat/media/media_files/2025/04/07/prolife-197842.jpeg)