અંકલેશ્વર: પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા 22મી વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનો પ્રારંભ કરાયો
૨૨મી પી.આઈ.એ વિન્ટર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉપ પ્રમુખ ચંપાલાલ રાવલ અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો