ગુજરાતસાબરકાંઠા : પ્રાંતિજમાં પાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ યુક્ત આવતું હોવાથી મહિલાઓ બની રણચંડી પ્રાંતિજ દુષિત અને દુર્ગંધ યુક્ત પાણી મળવાને લઈને મહિલાઓ પાલિકામા દોડી આવી હતી. અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઇ નિરાકરણ કરવામાં આવતું નથી By Connect Gujarat 04 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ભીનો અને સૂકો કચરો કેમ અલગ રાખવો જોઈએ ? નગર સેવા સદન દ્વારા આપવામાં આવી માહિતી ભરૂચ નગર સેવા સદન દ્વારા ભીના અને સૂકા કચરાની સમાજ આપતા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો By Connect Gujarat 07 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ જિલ્લા અંધજન મંડળનું ઉત્તમ કાર્ય, પ્રજ્ઞાચક્ષુઓને રોજગારી માટે કેબીન અર્પણ કરાયા... ભરૂચ જિલ્લા અંધજન મંડળે અમદાવાદની સી-ટ્રેડ શિપિંગ ઇન્ડિયા કંપનીના સીએસઆર ફન્ડમાંથી રોજગારી માટે કેબીન આપી માનવતાનું ઉત્તમ કાર્ય કર્યું છે. By Connect Gujarat 19 May 2022Share Twitter Share Whatsapp LinkedIn