ભરૂચ: ઝઘડીયા તાલુકાના બાડાબેડા ખાતે સંવિધાન દિવસની ઉજવણી
પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના અધ્યક્ષ સ્થાને સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સંવિધાન બચાવવા માટેના શપથ ઉપસ્થિત લોકોને લેવડાવવામાં આવ્યા