ભરૂચ ભરૂચ: JCIની અનોખી પહેલ,100 થી વધુ ઢોરને રેડિયમ પટ્ટી લગાવી યદુવંશી ગૌરક્ષક સંસ્થાના સભ્યોની મદદથી ઝાડેશ્વર તેમજ ક્સક ગરનાળા વિસ્તારમાં જાહેરમાં રખડતા ૧૦૦ જેટલા ઢોરોને ગળામાં રેડિયમ પટ્ટા લગાડવામાં આવ્યા By Connect Gujarat Desk 03 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn