રાહુલ ગાંધી ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા આવશે ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સભા ગજવશે
હાલમાં રાહુલ ગાંધી દક્ષિણ ભારતમાં 'ભારત જોડો યાત્રા'માં સામેલ છે. રાહુલ ગાંધી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં જાહેરસભા યોજી શકે છે.
હાલમાં રાહુલ ગાંધી દક્ષિણ ભારતમાં 'ભારત જોડો યાત્રા'માં સામેલ છે. રાહુલ ગાંધી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં જાહેરસભા યોજી શકે છે.
ગુજરાતમાં પ્રચાર માટે રાહુલ ગાંધીને આમંત્રણ અપાયું છે. આથી, નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે.