રાહુલના સ્થાને ખડગેએ સભા સંબોધી, ખડગેએ કહ્યું રાહુલને ફૂડ પોઝનિંગ થયુ છે માટે આવી શક્યા નહીં
કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીની મુલાકાત રદ્દ થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે સભાને સંબોધવા સતના પહોંચ્યા હતા.
કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીની મુલાકાત રદ્દ થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે સભાને સંબોધવા સતના પહોંચ્યા હતા.
લોકસભા ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. સાથે જ દેશમાં આઈપીએલ પણ રમાઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના જગતિયાલમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષી ગઠબંધન INDI પર નિશાન સાધ્યું.
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પહોંચી હતી જતા રાહુલ ગાંધીએ હરસિધ્ધિ માતાજીના મંદિરે દર્શન કર્યા હતા