ગુજરાત સાબરકાંઠા: પ્રાંતિજ રેલ્વે અંડર બ્રીજની લોખંડની ગડર થઈ ધરાશાયી,કારમાં સવાર બે યુવાનોનો આબાદ બચાવ પ્રાંતિજ રેલ્વે અંડર બ્રીજની લોખંડની ગડર પડતા ઈકોકારનો કુચડો થઈ ગયો હતો આ બનાવમાં કારમા સવાર બે ઇસમોનો આબાદ બચાવ થયો હતો By Connect Gujarat 16 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn