અંકલેશ્વર : રાજસ્થાની સમાજ તરફથી ત્રણ રસ્તા ખાતે સર્કલ બનાવી અપાશે
રાજસ્થાની સમાજ સર્કલ બનવાશે : સમાજ દ્વારા પાલિકા પ્રમુખનું વિશેષ સન્માન કરાયું. પાલિકા ખાતે ગત રોજ બોર્ડ માં ત્રણ રસ્તા સર્કલ બનવાની રાજસ્થાની સમાજ ની અરજી મંજૂર કરી હતી : અત્યાધુનિક સર્કલ રાજસ્થાની સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવશે અંકલેશ્વરની ઓળખ એવા ત્રણ રસ્તા સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે.
/connect-gujarat/media/media_files/2025/03/12/holi-rj-745970.jpeg)
/connect-gujarat/media/post_banners/128ad59f4fb772d6910e8368301acb62b32fa3616c0c8eb1f3255bd571fa884b.jpg)