રાજકોટ રાજકોટ:માધાપર ચોકડી પાસે ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળતા 2 સગા ભાઇઓના મોત બંને ભાઈનાં અકાળે મોતથી 8 માસ અને અઢી વર્ષની પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 08 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn