ગોંડલના રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં નવો વળાંક, ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની કોર્ટે પોલીસને આપી મંજૂરી
રાજકુમાર જાટના મોત કેસમાં તેના પરિવારે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની માગ કરી હતી. આ મુદ્દે જિલ્લા પોલીસ વડાએ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવા માટે કોર્ટમાં મંજૂરી માગી હતી
/connect-gujarat/media/media_files/2025/12/05/rajkumar-jat-death-case-2025-12-05-18-24-19.jpg)