AAP સાંસદ રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેન્ડ, વિશેષાધિકાર સમિતિના રિપોર્ટ સુધી સસ્પેન્શન ચાલુ રહેશે
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢા વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી રાજ્યસભામાંથી સસ્પેન્ડ રહેશે.
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢા વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી રાજ્યસભામાંથી સસ્પેન્ડ રહેશે.
પીએમ મોદીએ ગુરુવારે રાજ્યસભામાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે, 60 વર્ષ સુધી કોંગ્રેસ પરિવારે ખાડા જ બનાવ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપવા માટે રાજ્યસભા પહોંચ્યા હતા.